Chintan Quote

ઘણા લોકો પ્રચંડ બુદ્ધિશાળી હોય છે પણ એ કોઇને કામ લાગતા નથી. આપણી બુદ્ધિ, આપણી સમજણ, આપણું જ્ઞાન અને આપણી આવડત જો કોઇને કામ લાગે તો જ એ સાર્થક છે. જો કોઇને કંઇ કામ ન લાગે તો એ વ્યર્થ અને નિરર્થક છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *