Chintan Quote

આપણે ઘણાને બતાવી દેવા કે સંભળાવી દેવા ઘણું બધું કરતા હોઇએ છીએ, એ સમયે એવું પણ વિચારવું જોઇએ કે આની મારા પર શું અસર થાય છે?
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply