Chintan Quote

જડ થઇ જતો માણસ પોતાને જ જડતો હોતો નથી. જડતાની સૌથી મોટી નિશાની કઇ છે? જડ માણસ ક્યારેય પોતાના વિચારો સાથે બાંધછોડ કરતો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *