Chintan Quote

જે વિચારો આપણને દુ:ખી કરે, અપસેટ કરે એને ટાળવા જોઇએ. વિચારો જ્યારે પોતાની દિશા ખોઇ બેસે ત્યારે વિષાદ પેદા થતો હોય છે. ડિપ્રેશન ખરાબ કે નેગેટિવ વિચારોની હારમાળાથી સર્જાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply