Chintan Quote

આવતીકાલની એટલી ચિંતા ન કરો કે આજ તરફ ધ્યાન જ ન રહે! આવતીકાલને સારી બનાવવા માટે મહેનત પણ કરો, સાથોસાથ એ જરૂરી છે કે, આજને ઇગ્નોર ન કરો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply