Chintan Quote

તમે ગમે એટલું સારું કરશો તો પણ જેને તમારા વાંક શોધવા છે એ શોધી જ કાઢશે. અફસોસ કે પસ્તાવો પણ એના માટે જ કરવો જે એને લાયક હોય.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *