Chintan Quote

જિંદગીમાં એકાદ-બે સંબંધ એવા રાખજો જેને સમયનો કાટ ન લાગે, જ્યાં વ્યક્ત થઇ શકાય. જજ ન કરે એ જ સજ્જ સંબંધ હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: