Chintan Quote

પ્રેમ માત્ર પ્રેમ કરવાથી જ વ્યક્ત નથી થતો, પ્રેમ માફ કરવાથી, પ્રેમ જતું કરી દેવાથી અને પ્રેમ પોતાની વ્યક્તિ જેવી છે એવી સ્વીકારવાથી વ્યક્ત થાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply