Chintan Quote

બધું છૂપું રહી શકે છે પણ પ્રેમ ક્યારેય છૂપો રહી શકતો નથી. પ્રેમ જ એવું એક તત્ત્વ છે જેનો પડઘો પડ્યા વગર નથી રહેતો!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply