Chintan Quote

બ્યૂટી બે પ્રકારની હોય છે, એક જે બહાર દેખાય છે એ અને બીજી ઇનર બ્યૂટી. બહારની બ્યૂટી ગમે એટલી સારી હોય પણ અંદરથી માણસ જો સાવ ખાલીખમ હોય તો એનો કોઇ મતલબ હોતો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *