Chintan Quote

વિશ્વાસ, વફાદારી, પ્રામાણિકતા અને લાગણીના પાયા ઉપર સંબંધો ટકેલા હોય છે. પાયો જરાકેય નબળો પડે એટલે આખી ઇમારત ધરાશાયી થઇ જાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: