Chintan Quote

તમારી વ્યક્તિ જો તમને પૂછ્યા વગર કંઇ કરી શકતી ન હોય તો માનજો કે તમે એની પાંખો કાપી નાખી છે. માત્ર આકાશ આપી દેવું પૂરતું નથી, એને કહેવું પડે છે કે તારી પાસે તારી પાંખો છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply