જિંદગી અને સફળતા : લેકચર

જિંદગી અને સફળતા :

અમદાવાદમાં ગુજરાત વિશ્ર્વકોશ ટ્રસ્ટ દ્રારા

શ્રી ભદ્રંકર વિધ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત

‘જિંદગી અને સફળતા’ અંગે વાત કરી.

આદરણીય પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, જાણીતા લેખક રજનીકુમાર પંડયા,

ધીરુબેન પટેલ, ચંદ્રકાંત શેઠ, કવિ હરદ્રાર ગોસ્વામી,

રજનીભાઇ વ્યાસ, પ્રીતિબેન શાહ, પ્રફુલ કાનાબાર, ચિંતન રાવલ અને

જામ-પેક રિસ્પોન્સિવ ઓડિયન્સ સમક્ષ સંવેદનાઓ વ્યક્ત કરવાની મજા પડી.

Be the first to comment

Leave a Reply