2 Comments

  1. આપનો આ હૃદયસ્પર્શી સંવાદ વેગુ પર જોયો .. જ્યોતિબહેન અને કૃષ્ણકાંતભાઈ! આપની સરળતા અને નિખાલસતા ગમી ગઈ. આપે જે સહજતાથી અંગત ઘટનાઓ પણ ચિત્રિત કરી, તેમાંથી આપનું ચરિત્ર ઉજાગર થાય છે. આપ બંનેની કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા કયા શબ્દોમાં કરવી? ગજબની ફરજો નિભાવી છે! અંગત લાગણીઓ, કૌટુંબિક સંબંધોને સમયોચિત ન્યાય આપીને તો ક્યારેક જાનને જોખમમાં મૂકીને તમામ કર્તવ્યોને જે રીતે તમે નિભાવતા ગયા છો, તે શબ્દથી પર છે.
    ગુજરાતી પત્રકારિત્વની ગૌરવગાથા આલેખાશે ત્યારે તેમાં જ્વલંતભાઈનો આપનો આ ઇંટરવ્યુ અચૂક સ્થાન પામશે.
    આપ બંનેના લેખ વર્ષોથી વાંચ્યા છે, પણ આજે આવો સરસ અંગત પરિચય આ સંવાદથી પ્રથમ વખત થયો. ઉત્તરોત્તર પ્રગતિ પામો! આપ બંનેને હાર્દિક શુભેચ્છાઓ! …. હરીશ દવે

Leave a Reply