શબ્દોનો સમારોહ :
અમેરિકાના કવિ જનક એમ. દેસાઇના કાવ્યસંગ્રહ
‘હાથ મેં ઝાલ્યો પવનનો’નું તા. 18 સપ્ટે.16, રવિવારે વિમોચન કર્યું.
આ અવસરની થોડીક તસવીરી યાદો..
વિમોચન બાદ કવિ સંમેલનમાં જાણીતા કવિઓ
ડો. ચિનુભાઇ મોદી, ધૂની માંડલિયા, પ્રાર્થના જ્હા, રક્ષા શુકલ,
રમેશ ઠક્કર, જ્યોતિ ભટ્ટ, વિનય દવે, જનક શાહ,
મનિષ પાઠક, કુમાર જેમિન શાસ્ત્રી અને કાર્યક્રમના સંચાલક હરદ્વાર ગોસ્વામીએ
રચનાઓનું પઠન કરી શ્રોતાઓને મજા કરાવી હતી.
Leave a Reply