જૂનાગઢમાં એક યાદગાર સાંજ

જૂનાગઢની ડૉ. સુભાષ એકેડમીમાં એક યાદગાર સાંજ :
કેળવણીકાર સ્વ. પેથલજીભાઈ ચાવડાની જન્મજયંતિ તેમજ
ડો.સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિને
15 સપ્ટેમ્બર 2016, ગુરુવારે સાંજે
સ્વામી ધર્મબંંધુજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનવર્સિટીના
વાઈસ ચાન્સેલર ડૉ જે પી મૈયાણી,
સુભાષ એકેડમીના જવાહરભાઈ ચાવડા- મીતાબહેન ચાવડા
તથા જ્યોતિ ઉનડકટની હાજરીમાં
સોળસોથી વધુ છાત્રા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમંત્રિતોને સંબોધન.
3
1
4
2

Be the first to comment

Leave a Reply