વડોદરામાં કાર્યક્રમ – ‘સાહિત્ય : કલ, આજ ઔર કલ’

વડોદરામાં યોજાયેલા નેશનલ બુક ફેરમાં

‘સાહિત્ય : કલ, આજ ઔર કલ’

વિષય પર ચર્ચાસત્ર યોજાયું.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, સોનલબેન પંડ્યા,

સતીશભાઇ ડણાક અને દીપકભાઇ રાવલ સાથે

આ વિષય પર વિચારો શેર કરવાની મજા પડી.

મેયર ભરત ડાંગર, કમિશનર એમ. એસ. પટેલ અને તુષાર વ્યાસની

મહેનત ઉડીને આંખે વળગે તેવી હતી.

એન્ડ યસ, કાબિલે દાદ ઓડિયન્સ..

થેંક્યુ વડોદરા…

12

3

4

Be the first to comment

Leave a Reply