ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ‘સ્કીલ ઇન્ડિયા’ વિષય પર, કેન્દ્ર સરકારના બે વર્ષ પૂરા થઇ રહ્યા છે એ નિમિતે, ડીડી ગિરનાર પર એક કલાકનો કાર્યક્રમ તા. 19 મે, ગુરુવારે સાંજે 7થી 8 પ્રસારિત થવાનો છે. રિપિટ ટેલિકાસ્ટ ગુરુવારે જ રાતે 11 વાગે અને તા. 20ને શુક્રવારે બપોરે 12 વાગે થશે. કાર્યક્રમના એન્કર દ્રષ્ટિબેન પટેલ તથા આશુતોષ રાવલ, નિર્માતા હિમાંશુ મહેતા અને પંકજ ચૌહાણ. સંપૂર્ણ આયોજન અમદાવાદ દૂરદર્શનના વડા રુપાબેન મહેતા. કાર્યક્રમની એક ઝલક…

 

Be the first to comment

Leave a Reply