કરુણાનો મેસેજ…

આપણા દેશ અને સમગ્ર દુનિયાની ક્રિસ્ચન 

કમ્યુનિટી આ વર્ષને કરુણાના વર્ષ (યર ઓફ 

મર્સી) તરીકે ઉજવે છે. આ અવસરે ગુર્જરવાણી 

દ્રારા ગુજરાતના લેખકોનો મર્સી મેસેજ રેકોર્ડ 

કરી યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. 

મારા મેસેજની લિંક શેર કરું છું…

Be the first to comment

Leave a Reply