જ્યોતિના જન્મસ્થળ માણાવદરમાં અેક સવાર…

તા. 31 જાન્યુઅારી 16, રવિવારે સવારે 9 વાગે માણાવદરની આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજમાં યોજાનાર નેશનલ સેમિનારમાં જયોતિ, મિત્ર કાના બાંટવા, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, જેઠાભાઇ પાનેરા અને બીજા મહાનુભાવો સાથે હશે. આ કાર્યક્રમ અંગત રીતે એટલે મહત્વનો છે કારણ કે માણાવદર મારી જીવનસંગીની જ્યોતિનું જન્મસ્થળ છે અને તેના વતનમાં તેનું સન્માન થવાનું છે…

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *