માનવીય સંબંધો અને સંવેદના… વડોદરામાં તા.30મી ઓગસ્ટ 2015. રવિવારે સવારે
સ્વ.કુસુમબેન જયેન્દ્ર શાહ સ્મૃતિ વ્યાખ્યાનમાળાની થોડી તસ્વીરો. લેકચર એક
કલાકનું હતું, કલાક પૂરો થયો પછી પણ એવો આગ્રહ થયો કે હજુ ચાલુ રાખો. દોઢ
કલાક સુધી વડોદરાના સુજ્ઞ લોકોએ ધ્યાનથી લેકચર માણ્યું. બ્રાઈટ સ્કુલના
જયેન્દ્રભાઈ શાહ દ્વારા સુંદર આયોજન. થેંક યુ વડોદરા. 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

%d bloggers like this: