તમને કઈ વાત સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
કદમને મૂકજે બહુ સાચવીને તું બગીચામાં, 
નહિતર કંટકો કોમળ બનીને છેતરી જાશે. 
-‘બરબાદ’ જૂનાગઢી
દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ ‘નેચરલ’ લાગતું નથી.
વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક ક્લીક કરો 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *