Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat