ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ‘સ્કીલ ઇન્ડિયા’ વિષય પર, કેન્દ્ર સરકારના બે વર્ષ પૂરા થઇ રહ્યા છે એ નિમિતે, ડીડી ગિરનાર પર એક કલાકનો કાર્યક્રમ તા. 19 મે, ગુરુવારે સાંજે 7થી 8 પ્રસારિત થવાનો છે. રિપિટ ટેલિકાસ્ટ ગુરુવારે જ રાતે 11 વાગે અને તા. 20ને શુક્રવારે બપોરે 12 વાગે થશે. કાર્યક્રમના એન્કર દ્રષ્ટિબેન પટેલ તથા આશુતોષ રાવલ, નિર્માતા હિમાંશુ મહેતા અને પંકજ ચૌહાણ. સંપૂર્ણ આયોજન અમદાવાદ દૂરદર્શનના વડા રુપાબેન મહેતા. કાર્યક્રમની એક ઝલક…
Related Posts

દુનિયાની બહુ પરવા કરવાની જરૂર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દુનિયાની બહુ પરવાકરવાની જરૂર નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઔર ક્યા આખિર તુજે એ જિંદગાની ચાહિએ,આરજૂ કલ આગ કી…

જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઈક મતલબ હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગીમાં જે કંઈ બને છેએનો કંઈક મતલબ હોય છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ એકદમ અંધારપટની વાત માંડીને કરું,ને પછી…
ખોટી તો ખોટી, થોડીક સહાનુભૂતિ તો બતાવ! – ચિંતનની પળે
ખોટી તો ખોટી, થોડીક સહાનુભૂતિ તો બતાવ! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હાથને ચીરો તો ગંગા નીકળે, છેવટે એ વાત અફવા…