રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
તું કંઈ પણ માની લે એમાં મારો શું વાંક? : ચિંતનની પળે
તું કંઈ પણ માની લે એમાં મારો શું વાંક? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ ન ખુશી અચ્છી હૈ એ દિલ,…

દરેક પ્રકારના ડર તારા મનમાંથી કાઢી નાખ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દરેક પ્રકારના ડર તારામનમાંથી કાઢી નાખ! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હમણાં જ કૂદી પડશે જળમાં બતકની માફક,મનસૂબા જો સરોવરની…
આવો, મોબાઇલથી બચવાના થોડાક ઉપાયો અજમાવી જોઇએ…..! દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ આ મોબાઇલ એક નંબરનો ત્રાસ છે. આપણો ટાઇમ ખાઇ…
ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw