આપણી અંદર પણ મારવા જેવો રાવણ જીવે જ છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

October 5, 2022 Krishnkant Unadkat 0

આપણી અંદર પણ મારવાજેવો રાવણ જીવે જ છે! દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- દરેક યુગમાં નવા નવા રાવણ પેદા થતા રહે છે. માણસની જિંદગીને જીવવા […]

જિંદગી દરેક ઉંમરે જુદી જુદી રીતે સમજાય છે! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

October 2, 2022 Krishnkant Unadkat 0

જિંદગી દરેક ઉંમરે જુદીજુદી રીતે સમજાય છે! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા,અમે ભીતર ઊઘડવાનો કસબ શીખી ગયા,ગમા ને અણગમાના […]

કેમેરાનાં કાળાં કરતૂતોની ધીકતી કમાણી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

September 28, 2022 Krishnkant Unadkat 0

કેમેરાનાં કાળાંકરતૂતોની ધીકતી કમાણી દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- ચંદીગઢની હોસ્ટેલમાં છોકરીઓ નહાતી હોય એવી સંતાઇને ઉતારવામાં આવેલી ક્લિપે હોબાળો મચાવ્યો છે. આવી ક્લિપો આખરે શા […]

માથાકૂટ કરવાની મારામાં હવે જરાયે ત્રેવડ નથી! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

September 25, 2022 Krishnkant Unadkat 0

માથાકૂટ કરવાની મારામાંહવે જરાયે ત્રેવડ નથી! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ કોઈ કળી શક્યું ના આ દ્વારની ઉદાસી,એને ગળી ગઈ છે ઘરબારની ઉદાસી,અવસરના જોશ કરતાં […]

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસે એક સવાલ : શાંતિ જેવું દુનિયા કે જિંદગીમાં કંઈ છે ખરું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

September 21, 2022 Krishnkant Unadkat 0

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસે એક સવાલશાંતિ જેવું દુનિયા કે જિંદગીમાં કંઈ છે ખરું? દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- શાંતિ એક અહેસાસ છે. એક અનુભૂતિ છે. એક […]

આપણે એક સમયે કેટલાં બધાં નજીક હતાં નહીં? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

September 18, 2022 Krishnkant Unadkat 0

આપણે એક સમયે કેટલાંબધાં નજીક હતાં નહીં? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ એની ફિકર નથી, મને લાફો પડી ગયો,ચિંતા છે એના હાથમાં ડાઘો પડી ગયો,એનું […]

તારામાં સમજણ જેવું કંઈ છે કે નહીં? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

September 11, 2022 Krishnkant Unadkat 0

તારામાં સમજણ જેવુંકંઈ છે કે નહીં? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ એમ શાને થાય છે કે તારા વગર રહેવાય નૈ,ને વળી આ લાગણીને પ્રેમ પણ […]

ડાર્ક ટૂરિઝમ : કાળમુખાં સ્થળોની સફર – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

September 7, 2022 Krishnkant Unadkat 0

ડાર્ક ટૂરિઝમકાળમુખાં સ્થળોની સફર દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- ખતરનાક, કરુણ, ગંભીર અને જીવલેણ ઘટનાઓ જ્યાં બની હોય એ પણ જોવાલાયક સ્થળ બની જાય છે! આવાં સ્થળોએ ઘણા […]

તમારા બંનેની વચ્ચે મારો મરો થાય છે! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

September 4, 2022 Krishnkant Unadkat 0

તમારા બંનેની વચ્ચેમારો મરો થાય છે! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ જિંદગી, તું આમ થાકી જાય એ ચાલે નહીં,ચાર ડગલાં માંડ તારે ચાલવાનાં હોય છે,એ […]

એકલતા ઉંમર વધે એમ આકરી બનતી જાય છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

August 31, 2022 Krishnkant Unadkat 0

એકલતા ઉંમર વધે એમઆકરી બનતી જાય છે! દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- રતન ટાટાએ હમણાં એકલા રહેતા વૃદ્ધો માટે એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મદદ કરી. એ […]