Chintan Quote

આપણને આવતા દરેક વિચાર પાછળ કંઇક કારણ હોય છે. કોઇ ઘટના, કોઇ વાત, કોઇ અનુભવ, કોઇ અહેસાસ, કોઇ વેદના, કોઇ સંવેદના, કોઇ યાદ, કોઇ ફરિયાદ, કોઇ નારાજગી, કોઇ ગુસ્સો આપણને અમુક વિચારો કરવા મજબૂર કરે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: