Chintan Quote

અવઢવ અને અસમંજસનો યોગ્ય સમયે અંત આવવો જોઇએ. જો ન આવે તો સમજવું કે, વિચારોને વિરામ આપીને યોગ્ય નિર્ણય લેવામાં આપણે ઊણાં ઉતરીએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *