Chintan Quote

જિંદગીમાં ચમત્કાર કરવાની કશામાંયે તાકાત હોય તો એ માત્ર અને માત્ર પ્રેમમાં છે. શસ્ત્રથી તમે કોઇને ગુલામ બનાવી શકો પણ તેને જીતી ન શકો, સાચી જીત તો માત્રને માત્ર પ્રેમથી જ મળે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Be the first to comment

Leave a Reply