Chitan Quote

દુનિયામાં દરેક વસ્તુની જગ્યા વહેલી કે મોડી પૂરાઇ જાય છે પણ વ્યક્તિની જગ્યા એક વખત ખાલી પડે એ પછી આસાનીથી પૂરાતી નથી. કોઇ વ્યક્તિ દૂર થાય ત્યારે ઘરનો ખૂણો જ ખાલી થતો નથી, દિલનો ખૂણો પણ ખાલી થઇ જતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *