Quote of the day (8-Aug-2022)

આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ જ છે જે શાંત, સરળ, સહજ અને સાત્ત્વિક છે.

-કૃષ્ણકાંત ઉનડકટ

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *