માસુંગ ચૌધરીના 3 પુસ્તકોનું વિમોચન

ડો. માસુંગ ચૌધરીના ત્રણ પુસ્તકો

‘કોરી ચિઠ્ઠી’, ‘સૂનમૂન’ અને ‘રકતમિજાજ-થોટ્સ ઓફ ચંદ્રકાંત બક્ષી’નું વિમોચન

અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજના ઓડિટોરીયમમાં થયું.

આ અવસરે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,

પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઇ, લેખક અને ફિલ્મ દિગ્દર્શક સંજય છેલ,

નાટ્યકાર ડો. સતીશ વ્યાસ, એચ.કે કોલેજના પ્રિન્સીપાલ સુભાષ બ્રહ્મભટ્ટ,

ડો. આશિષ દેસાઇ, પદ્મશ્રી લેખક દેવેન્દ્રભાઇ પટેલ,

નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઇ શાહ, કાર્યક્રમના સંચાલક કવિ હરદ્રાર ગોસ્વામી

સાથે સ્ટેજ શેર કરવાની મજા પડી.

મિત્ર માસુંગને દિલથી અભિનંદન.

Be the first to comment

Leave a Reply